એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાને મુંબઈ ખાતે બચ્ચન પરિવારના અભિષેક બચ્ચનના હસ્તે મણીબેન ધરપણ "બિરાદરી ગૌરવ પુરસ્કાર" પ્રાપ્ત થયો .મહિલાલક્ષી કાર્યો, આજુબાજુના સમગ્ર જ્ઞાતિના બાળકો માટે થતા શિક્ષણયજ્ઞ, લોકજાગૃતિના કાર્યો ,વિજ્ઞાન જાગૃતિના કાર્યો,આત્મનિર્ભરતા અન્વયે થતા કાર્યો બદલ મળ્યો છે.સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા , સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો , સંસ્થા પરિવારનાં સભ્યો તથા ધ્રોલ વિસ્તાર સુધાબેનને આ એવોર્ડ મેળવ્યા બદલ હર્ષ અને ગૌરવની લાગણી સાથે અભિનંદન પાઠવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech