જામનગરમાં કોરોના વાયરસ કેસના શંકાસ્પદ મામલે યુવાનનો રીપોર્ટ નેગેટીવ

  • October 28, 2020 02:04 AM 
  • જામનગરમાં કોરોના વાયરસ કેસના શંકાસ્પદ મામલે યુવાનનો રીપોર્ટ નેગેટીવ
  • જામનગરમાં કોરોના વાયરસ કેસના શંકાસ્પદ મામલે યુવાનનો રીપોર્ટ નેગેટીવ
  • તંત્રે લીધો રાહતનો શ્વાસ

જામનગરમાં કોરોના વાયરસના કેસનો શંકાસ્પદ મામલો સામે આવ્યો હતો. જેમાં કોરોના શંકાસ્પદ યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 25 વર્ષીય યુવાનનું સેમ્પલ તપાસ માટે લેવાયું હતું. જેમાં યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે યુવાનનો રિપોર્ટ હજુ અન્ય લેબમાં રિ-કન્ફર્મ કરવા મોકલવામાં આવશે. જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. યુવાન સાઉથ કોરિયા અને જાપાનથી પરત જામનગર આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS