ટિકટોકનો વીડિયો બનાવવા થાંભલા પર ચડ્યો, કમકમાટી ભર્યું મોત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટિકટોક પર વીડિયો બનાવવા પાછળ યુવકો અને યુવતીઓ સાનભાન પણ ભુલી જાય છે. જેના કારણે ક્યારેક ન થવાનું થાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી. જેમાં એક 25 વર્ષના યુવાન માટે ટિકટોકમાં વીડિયો બનાવવો મોતનું કારણ બન્યું છે. 

 

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ધર્મગઢનો રહેવાસી યુવાન પોતાના મિત્રો સાથે ટિકટોકનો વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયો બનાવવા માટે તે ઈલેક્ટ્રીક થાંભલા પર ચડ્યો અને તેને જોરદાર કરંટ લાગ્યો. આ કરંટ લાગવાથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તેનો મૃતદેહ કલાકો સુધી થાંભલા પર લટકતો રહ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS