સાયકલિંગ જાગૃતિ માટે વાપીનો આ યુવક કરી રહ્યો છે ભારત ભ્રમણ

  • May 24, 2023 06:20 PM 

સાયકલિંગ જાગૃતિ માટે વાપીનો આ યુવક કરી રહ્યો છે ભારત ભ્રમણ
​​​​​​​

વિશ્વના અનેક દેશો માં સાયકલિંગ કરતા લોકો જોવા મળે છે... સાયકલિંગથી સ્વાસ્થ્ય સારું રહે છે અને પર્યાવરણની જાળવણી પણ થાય છે... વાપીના પરમવીર નામના યુવકને નાનપણથી સાયકલિંગનો શોખ હતો અને તેમણે લોકોમાં પણ સાયકલિંગ વિશે જાગૃતિ આવે તે માટે ભારત ભ્રમણ શરૂ કર્યું છે.... દેવભૂમિ દ્વારકાથી પરમવીર જામનગર ખાતે આવી પહોંચ્યો છે અહીં લોકોને મળી અને લોકો ને સાયકલિંગના ફાયદા તેમજ સમગ્ર દેશમાં સાયકલિંગ માટે ટ્રેક બનાવવામાં આવે તેવી પણ પરમવીર માંગ કરી રહ્યો છે.. પેટ્રોલ ડીઝલના આડેધડ ઉપયોગથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.... ત્યારે ભારત માં વધુમાં વધુ લોકો સાયકલિંગ કરે તેવા ઉદ્દેશ્યથી પરમવીર નવ ફૂટ લાંબી સાયકલ લઇ અને ભારત ભ્રમણ માટે નીકળ્યો છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application