ડાયાબિટીઝના દર્દીઓ માટે સર્વશ્રેષ્ઠ આસન

  • August 01, 2020 11:30 AM 654 views

આજના સમયમાં ઘણા લોકો ડાયાબિટીઝ જેવી બીમારીથી પીડાતા હોય છે. જો ધ્યાન  રાખવામાં ન આવે તો આ બીમારીના લીધે ઘણી સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ યોગાસન કરવાથી શુગર કાબુમાં લાવી શકાય છે. તો યોગાસનના  સર્વશ્રેષ્ઠ આસન આ મુજબ છે.


લેગ્સ અપ-ધ-વોલ પોઝ : સૌપ્રથમ જમીન પર મેટ પાથરી તેના પર સુઈ જાવ ત્યારબાદ પગને દીવાલ તરફ ઉપર કરો. શરીરથી દીવાલ તરફ ૯૦ ડીગ્રીનો ખૂણો બનાવો. તમારા હાથ બંને બાજુ ફેલાવો. ઓછામાં ઓછા 15 મિનિટ માટે મુદ્રામાં રહો.


બાઉંડ એંગલ પોઝ : સૌપ્રથમ મેટ ખુલ્લી જગ્યા પર મૂકો અને તેના પર સૂઈ જાઓ. હવે ધીમે ધીમે નીચે વળવું અને તમારી પીઠને જમીન પર મૂકો. ત્યાર બાદ તમારા હાથથી પગને સ્પર્શ કરો. ઓછામાં ઓછા 10 મિનિટ સુધી આ મુદ્રામાં રહો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application