યજુવેંદ્ર ચહલએ પરિવાર સાથે બનાવ્યો જોરદાર વીડિયો, સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

  • April 07, 2020 02:38 PM 562 views

 

યજુવેંદ્ર ચહલ લોકડાઉન શરુ થયું છે ત્યારથી જાણે ટિકટોક સ્ટાર બની ગયો છે. અહીં તે મજેદાર વીડિયો બનાવી શેર કરી રહ્યો છે. યજુવેંદ્રએ પહેલા તેના પિતા સાથે વીડિયો બનાવી શેર કર્યો હતો અને હવે તેણે પરિવારના દરેક સભ્ય સાથે વીડિયો બનાવી શેર કર્યો છે. આ વીડિયો એટલો મજેદાર છે કે અપલોડ કર્યાના થોડા જ સમયમાં તેને હજારો વ્યુ મળી ચુક્યા છે. વીડિયોમાં તેના મંમ્મી-પપ્પા અને બહેન પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application