યાહૂએ ભારતમાંની નવી વૅબસાઇટો બંધ કરી

  • August 27, 2021 09:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાંથી ઑપરેટ અને જાહેર કરતી વિદેશી મીડિયા કંપનીઓ માટે નવા નિયમ પ્રમાણે સીધા વિદેશી રોકાણની ટોચમર્યાદાના નવા નિયમને કારણે યાહૂએ ભારતમાંની પોતાની નવી સમાચાર માટેની વૅબસાઇટો બંધ કરી છે.

 

યાહૂએ જાહેર કરેલી નોટિસમાં જણાવાયું હતું કે યાહૂએ ૨૬મી ઑગસ્ટથી બંધ કરેલી સાઇટોમાં ન્યૂઝ, ક્રિકેટ, ફાઇનાન્સ, મનોરંજન અને મૅકર્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

 

જોકે, આની અસર ભારતના યાહૂ અકાઉન્ટ, ઇ-મૅઇલ અને સર્ચ ઍન્જિન વાપરનારા પર નહીં થાય. અમેરિકાની કંપની વૅરીઝોને ૨૦૧૭માં યાહૂ ટૅકઑવર કર્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021