કોરોનાવાયરસને લઈને દુનિયાભરમાં બહોળા પ્રમાણમાં ઘણા પ્રકારના રિસર્ચ ચાલી રહ્યા છે. વેક્સિન બનાવવાથી માંડીને વાયરસ કઈ રીતે ફેલાઇ રહ્યો છે, અને તેની શરૂઆત કઈ રીતે થઈ તમામ બાબતોની જાણકારી મેળવવા માટે રિસર્ચ ચાલી રહ્યું છે.
કોરોનાથી લડવા માટે દુનિયાનું સૌથી ઝડપી કોમ્પ્યુટરને કોરોનાવાયરસની સારવાર શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.રિસર્ચ શરૂ થઇ ચૂક્યું છે, અને હાલ સુપર કોમ્પ્યુટર દ્વારા કોરોનાવાયરસ સ્પ્રેડ કરવાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
દુનિયા ભરમાં કોરોનાને લઈને વિવિધ શોધ થઈ રહી છે.તેની વચ્ચે દુનિયાનના સૌથી ઝડપી કોમ્પ્યુટર Fugakuને પણ કોરોનાવાયરસથી જોડાયેલા રિસર્ચ માટે કામમાં લગાવવામાં આવ્યું છે. સ્પીડની વાત કરીએ તો એક સેકન્ડમાં 4.15 લાખ ટ્રિલિયન computation ચેક કરી શકે IBMની સમીત સુપર કોમ્પ્યુટરની વાત કરીએ તો Fugaku તેનાથી 2.5 ગણું ઝડપી છે.
જાપાન પાસે દુનિયાનું સૌથી ઝડપી કોમ્પ્યુટર છે અને તેને કોરોનાવાયરસ ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે Fugaku નામનુ સુપર કોમ્પ્યુટર દુનિયાભરના કોમ્પ્યુટરથી વધારે ઝડપી છે.
top 500 સુપર કોમ્પ્યુટરની યાદીમાં Fugaku પહેલા નંબર પર છે. તેને જાપાનની કંપની Fujistu અને સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ Riken એ મળીને તૈયાર કર્યું છે. બીજા ક્રમ પર IBMનું સુપર કોમ્પ્યૂટર છે, જેનું નામ સમીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMરાજ્યમાં આરોગ્ય વિભાગમાં માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણુક કરવાનો સરકારનો નિર્ણય
April 20, 2021 10:31 PMખાનગી હોસ્પિટલો અને નર્સિંગહોમમાં કોરોના દર્દીની સારવાર થઈ શકશે : સીએમ રૂપાણી
April 20, 2021 10:18 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech