લોકડાઉન વચ્ચે ઘરે બેસી કામ કરી કમાણીની તક આપી રહી છે કેટલીક કંપની

  • March 29, 2020 11:41 AM 723 views

 

કોરોના વાયરસના કારણે દેશભરમાં 14 એપ્રિલ 2020 સુધી લોકડાઉન છે. તેવામાં અનેક લોકોની આવક પર પણ અસર થઈ છે. તેવામાં એવી કંપનીઓ પણ આગળ આવી છે જે લોકોને હાલની સ્થિતિમાં ઘરે બેસી કામ કરી અને કમાણી કરવાની તક આપી રહી છે. આ કંપનીઓ યુવાનો વર્ક ફ્રોમ હોમ આપી રહી છે. 

 

આ કંપનીઓમાં કામ કરવા માટે લોકોને ઘરની બહાર જવું પડતું નથી. લોકો ઘરમાં બેસી અને કામ કરી શકે છે. ઓનલાઈન કામ કરવા માટે આ કંપનીઓ 10000 જેટલી માસિક સેલેરી પણ ઓફર કરે છે. હાલના સમયમાં આ એક ઉત્તમ તક હશે એવા લોકો માટે જે ઓનલાઈન કામ કરવાનું જાણે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application