કોરોના મહામારીના કારણે મહિલા ઇન્ડિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ રદ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


હીરો મહિલા ઇન્ડિયન ઓપન ગર્લ ટુર્નામેન્ટને કોરોના મહામારીને કારણે મંગળવારે રદ કરી દેવામાં આવી છે.  લેડીઝ યુરોપિયન ટુરદ્વારા 2010થી માન્યતાપ્રાપ્ત અને આગામી વર્ષે ઓક્ટોબરમાં ગુરુ ગ્રહના ડી એફ એન્ડ કન્ટ્રી ક્લબમાં ગેરી પ્લેયર કોર્સમાં રમાડવામાં આવશે.

 


lલેડીઝ યુરોપિયન ટુર અને ભારતીય મહિલા ગોલ્ફ સંઘે આ અંગે જણાવ્યું છે કે સ્વાસ્થ્ય અને સુરક્ષાની સર્વોચ્ચ પ્રાથમિકતાને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવો જરૂરી બન્યો હતો.

 


ડબલ્યુ જીએઆ અધ્યક્ષ કવિતા સિંહે જણાવ્યું હતું કે આ નિર્ણય કરવાનું કામ ખૂબ જ કપરું હતું. પરંતુ વર્તમાન મહામારી ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ નિર્ણય યોગ્ય હોય તેમ લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ તેમાં રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી.

 


એવામાં તમામ ખેલાડીઓ અધિકારીઓ અને દર્શકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખવી એ સૌથી મહત્ત્વપૂર્ણ કામગીરી છે, આ ટુર્નામેન્ટનું આયોજન 2007થી દર વર્ષે થતું આવ્યું છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે મુલત્વી રાખવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS