હિન્દુ ધર્મમાં પૂજા પહેલા સંકલ્પ શા માટે લેવામાં આવે છે ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હિન્દુ ધર્મમાં દરેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન તેમજ પૂજા કરતાં પહેલાં શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વિશે બધા જાણે જ છે પરંતુ આ સિવાય પૂજાની પહેલા સંકલ્પ લેવો પણ જરૂરી છે માટે તે જાણીએ ?

 

સંકલ્પ વિશે કદાચ બધાને ખબર નહીં હોય પરંતુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર સંકલ્પ કર્યા વિના માટે કોઈપણ પ્રકારની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી,  

 

આ પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઇ શકે છે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મની માન્યતાઓમાં પૂજામાં સંકલ્પ લેવા નો અર્થ પોતાના ઇષ્ટદેવ તેમજ સ્વયંને શક્તિમાની અને પૂજન કર્મ અને સંપન્ન કરવાનું થાય છે.

 

એવી માન્યતા પ્રચલિત છે કે સંકલ્પ વિના કોઈપણ પૂજાનું ફળ દેવરાજ ઇન્દ્રને મળી જાય છે. આજ કારણે કહેવામાં આવે છે કે પૂજા પહેલા સંકલ્પ લેવો જરૂરી છે ધ્યાન રાખવું કે સંકલ્પ હંમેશાં સર્વપ્રથમ પૂજ્ય ભગવાન ના નામ પર લેવામાં આવે જેથી પૂજામાં કોઈપણ પ્રકારની બાધા ન આવ્યો અને પૂજા નિર્વિઘ્ને સંપન્ન થઈ જાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS