અડધી રાત્રે લેવામાં આવ્યો હતો ધોનીને સીએસકે કેપ્ટન બનાવવાનો નિર્ણય, જન્મ દિવસે કોણે યાદ કરી આ વાત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
આઇપીએલના સૌથી સફળ કેપ્ટનમાં જેનો સમાવેશ થાય છે તે મહેન્દ્ર સિંહ ધોનીનો આજે  39 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ વર્ષે આઇપીએલ માટે તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, પરંતુ કોરોનાના કારણે આજે પાછી ટાડવામાં આવી છે. આઈપીએલમાં એક સીએસકે ટીમ રમે છે જેના પ્રશંસક તેના માટે જીવવા મરવા માટે તૈયાર હોય છે પરંતુ આવું કેમ ? તે ટીમમાં એવું શું છે જે ની દિવાની દક્ષિણ અને ઉત્તર સુધી ક્રિકેટ ફેન્સ પર સવાર રહે છે. આ ટીમ છે ચેન્નાઈ સુપરકિંગ્સ. આ ટીમ આઈપીએલની સુપરહિટ ટીમ માનવામાં આવે છે. જે મેદાન પર તે રમશે ત્યાં તેના ઝંડા ગાળી દેશે. ત્યારે તે જાણવું જરૂરી છે કે નહીં આ લોકો માટે એમએસ ધોની 2008ની ઓકશન વખતે સીએસકેની પ્રથમ પસંદ ન હતા. ટીમના માલિક શ્રી નિવાસ અન્ય ખેલાડીને ખરીદવા માગતા હતા.

 

2008માં ચેન્નઇ સુપરકિંગ્સના મુખ્ય પસંદગીકારના  રૂપમાં કામ કરી ચૂકેલા ચંદ્રશેખરે આ જણાવ્યું હતું કે સીએસકે ના માલિક શ્રીનિવાસનની પ્રથમ પસંદ મહેન્દ્ર સિંહ ધોની ન હતા. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે 2008માં નીલામી પહેલા શ્રીનિવાસને પોતે મને પૂછ્યું હતું કે તમે કોને ખરીદવા જઈ રહ્યા છો ? ત્યારે મેં તેને કહ્યું હતું કે ધોની ને ત્યારે તેમણે પૂછ્યું કે વિરેન્દ્ર સહેવાગ કેમ નહીં ? શ્રીનિવાસનની પ્રથમ પસંદ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ હતા.

 

ચંદ્રશેખરેને  ત્યારબાદ મેં તેમને ધોનીની ઉપયોગીતા વિષે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે સેહવાગના સ્તર નો ખેલાડી નથી. ત્યારે મેં જણાવ્યું હતું કે ધોની એક કેપ્ટન વિકેટ કીપર અને સારા બેટ્સમેન છે જે પોતાના દમ પર મેચને પોતાના તરફ જીતમાં ફેરવી શકે છે. ત્યારબાદ ચંદ્રશેખર નું બદલાઈ ગયું અને તેમણે સવારે આવીને જણાવ્યું કે તેઓ ધોનીને ખરીદવા માંગે છે. બીજી કોઈ ફ્રેન્ડ શાયરી આપણા કરતાં વધારે ખર્ચ કરી અને ધોનીને પોતાની ટીમમાં લઈને તે માટે જલ્દીથી ધોનીને આ પ્રસ્તાવ મોકલી દેવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS