નખ પર જોવા મળતા સફેદ નિશાન હોય છે ખાસ સંકેત, ક્લિક કરીને વાંચો ફળકથન

  • May 13, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણ શરીરના મહત્વના ભાગ એવા નખ પર આપણે વધારે ધ્યાન આપતા નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આંગળીઓનું રક્ષણ કરતા નખ આરોગ્યની ચાળી ખાય છે. જો કે આજે તમને વધુ એક નવાઈની વાત જાણવા મળશે. આ વાત એમ છે કે નખ આરોગ્યની સાથેના ભવિષ્યના સંકેતો પણ આપે છે.  કયા કયા છે આ સંકેત જાણો તમે પણ. 

 

 

-નખ પર સફેદ દાઘ આગામી દિવસોમાં થનાર શુભ કાર્ય સૂચવે છે. 

 

- જો સૌથી નાની આંગળીના નખ પર સફેદ નિશાન હોય, તો તે વ્યવસાયમાં નફો બતાવે છે.

 

-જો અનામિકા આંગળી પર સફેદ ડાઘ હોય તો મનથી સંબંધિત બાબતોમાં સફળતા મળે છે.

 

- સૌથી મોટી આંગળીના નખ પર નિશાન જેવો સફેદ ડાઘ હોય તો તે વ્યક્તિ નસીબ દ્વારા ઇચ્છિત પરિણામો મેળવે છે. ભૂમિ ભવનને લગતા કેસો સફળ થાય છે.

 

-જો તર્જની આંગળીમાં સફેદ નિશાન હોય, તો વ્યક્તિ પરિશ્રમ દ્વારા પરીક્ષાની સ્પર્ધામાં સફળતા મેળવે છે.

 

-નખમાં શ્યામ દાગ હોય તો ઉપરનાં પરિણામો વિરુદ્ધ પરિણામ આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉભી થાય છે.

 

-જો નખ પર ઉંડા ખાડા હોય, તો તે મુશ્કેલીના સંકેત આપે છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS