માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, જીરૂની મબલખ આવક

  • March 03, 2021 07:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બેડી માર્કેટ યાર્ડનું સંકુલ આજે નવા ઘઉં, ધાણા અને જીની મબલખ આવકથી ભરચક થઈ ગયું હતું. પ્લેટફોર્મ ઓછા પડતા ખુલ્લા મેદાનમાં ઢગલા કરવા પડયા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS