2 અરબ થયા વોટ્સએપ યૂઝર, યૂઝરના ડેટા શેર કરવા કંપની તૈયાર

  • February 13, 2020 11:37 AM 2 views

વોટ્સએપના યૂઝર્સની સંખ્યા 2 અરબ થઈ છે. આ અગાઉ વોટ્સએપ યૂઝરનો આંકડો 1.5 અરબ હતો. ઉલ્લેખનીય છે કે વોટ્સએપને ફેસબુકએ 2009માં ખરીદ્યું હતું. એક મુલાકાત દરમિયાન વોટ્સએના સીઈઓએ જણાવ્યું છે કે કંપનીએ એન્ક્રિપ્શન પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો નથી જો કે તેમણે કહ્યું છે કે વોટ્સએપ જરૂર પડશે ત્યારે લો મેકર્સને તપાસ માટે યૂઝરની ચેટનો મેટાડેટા આપશે.