કોરોનાની અફવા ફેલાતી અટકાવવા વોટસએપએ લીધો મહત્વનો નિર્ણય

  • April 07, 2020 03:58 PM 449 views

 

સોશિયલ મીડિયા પર કોરોના વાયરસની સ્થિતિમાં ફેલાતી અફવાને રોકવા માટે વોટ્સએપએ નવી પોલિસી લાગૂ કરી છે. આ પોલિસી અનુસાર હવે કોઈપણ મેસેજ પાંચને બદલે અન્ય એક જ યૂઝરને ફોરવર્ડ કરી શકાશે. 

 

આમ તો સોશિયલ મીડિયા પર પોલીસ પણ બાજ નજર રાખી રહી છે અને અફવા ફેલાવતા લોકો વિરુદ્ધ કામ કરી રહી છે પરંતુ તેમ છતાં વોટ્સએપએ તેના પ્લેટફોર્મનો ગેરઉપયોગ ન થાય તે માટે આ નિર્ણય કર્યો છે.  હવે પછી વોટ્સએપ અપડેટ થશે એટલે એક જ વાર મેસેજ ફોરવર્ડ થશે તે ફીચર એક્ટિવ થઈ જશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application