કોરોના સિવાય વિશ્વભરના લોકો ક્યા પડકારોને મોટા માની રહ્યા છે

  • June 26, 2020 10:17 AM 276 views

કોરોનાવાયરસ સિવાય ભારતના લોકો કઈ કઈ સમસ્યાઓથી સૌથી વધારે ગ્રસિત છેતે અંગે જાણો છો ?

 

 દુનિયામાં કોરોનાના  ૯૦ લાખથી વધારે કેસ  થઈ ચૂક્યા છે સમગ્ર દુનિયા આ બીમારીથી મુશ્કેલી અનુભવી શકાય છે.આવો જાણીએ કે દુનિયાના લોકો કોરોના સિવાય અન્ય ક્યાં પડકારોનો સામનો કરી રહ્યા છે વિશ્વની 55 ટકા લોકો કોરોના વાયરસને પોતાની સૌથી મોટી ચિંતા માને છે, આ સિવાય બેકારી, ગરીબી, હેલ્થકેર જેવી સમસ્યાઓ લોકોને સતાવી રહી છે.


 છેલ્લા કેટલાક મહિનાઓથી લદાખમાં સ્થિત ભારત અને ચીની સેના સામ સામે ઉભી છે,14000 ફૂટથી વધારે ઉંચાઈ પર સ્થિત લદાખમાં ભારતીય સેના પાકિસ્તાન અને ચીન બન્ને દેશોની સાથે યુદ્ધ કરી ચુકી છે, આવો જાણીએ આટલા ઉંચા યુદ્ધ સ્થળ પર રહેતી વખતે સેનાના જવાનોને કઈ સમસ્યામાંથી પસાર થવું પડે છે.


 ભારતની વાત કરીએ તો એક સર્વે પ્રમાણે 65 ટકા લોકો કોરોના વાયરસને વર્તમાન સમયમાં કોરોના વાયરસને વર્તમાન સમયની સૌથી મોટી ચિંતા માની રહ્યા છે.ત્યારબાદ બેકારી, ગરીબી, ભ્રષ્ટાચાર અને સ્વાસ્થ્ય સેવાઓ તેમના માટે ચિંતાનો વિષય છે.


વિશ્વમાં 55 ટકા લોકો કોરોનાને સૌથી મોટી સમસ્યા માની રહ્યા છે.મલેશિયામાં 74 ટકા લોકો, જાપાનમાં 73 ટકા લોકો, બ્રિટનમાં 71 ટકા લોકો, સાઉદી અરબમાં 70 ટકા પેરૂમાં 69 ટકા, ભારતમાં 65 ટકા લોકો કોરોનાને સૌથી મોટી સમસ્યા માની રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application