પ્રથમ વખત દર્શકો વિના વેમ્બલે સ્ટેડિયમમાં યોજાઈ ફૂટબોલ મેચ, કયો ફૂટબોલ સંઘ નોકરીમાંથી લોકોને છૂટા કરશ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ મહામારીના કારણે પ્રથમ વખત 90 હજારની ક્ષમતા વાળા વેમ્બલે સ્ટેડિયમમાં દર્શકો વિના મેચનો પ્રારંભ થયો જ્યારે મહામારીના આર્થિક દુષ્પ્રભાવોના કારણે ઇંગ્લેન્ડ ફૂટબોલ સંઘ દ્વારા 82 નોકરીઓના પરથી કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ઇંગ્લેન્ડ ફૂટબોલ સંઘને કોરોના મહામારી ના કારણે ૩૦ કરોડ પાઉન્ડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જેનિફર પાઈ માટે પગલાં ભરવા તેના માટે ખૂબ જ જરૂરી બની ગયું છે આ માટે 82 પદોની નોકરીઓ ખતમ કરી દેવામાં આવશે.


વેમ્બલમાં લીગ 2માં પ્લેઓફ ફાઇનલમાં નોર્થમપ્તન ના એક્સેટ રને હરાવ્યું, પરંતુ સામાજિક દુરીના નિયમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને પદક અને ટ્રોફી પોતે જ ઉપાડવાનો વારો આવ્યો છે ત્યારે 13 વર્ષ પહેલાં સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત દર્શકો વિના મેચને રમાડવામાં આવ્યો હતો.


 આવનારા સમયમાં સેમિફાઇનલમાં  તેમજ ફાઇનલમાં પણ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવામાં આવશે જેના કારણે ફૂટબોલ સંઘની આવકમાં ઘટાડો થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS