વેલકમ ટુ રેસકોર્સ...

  • October 28, 2020 02:04 AM 542 views

 

રાજકોટના હદયસમા રેસકોર્સ સહિતના ગાર્ડન સાત મહિના બાદ આજથી મહાપાલિકાએ ખુલ્લા મુકયા છે. નિયમિત મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે જતા જોગર્સને આજથી જલસા થઇ ગયા છે. શિયાળાના આગમનની છડી પોકારતી ખુશનુમા સવારે રાજકોટવાસીઓએ રેસકોર્સ ગાર્ડનમાં પ્રવેશી ફરી જીંદગી પૂર્વવત થઇ રહ્યાનો રોમાંચક અહેસાસ કર્યો હતો.                        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application