મેષ
અહીં તમો આત્મવિશ્ર્વાસ વધારશો, કોઇ સારો લાભ મેળવશો. આવકનું પ્રમાણ વધવાનું. નોકરીમાં પ્રમોશનના ચાન્સ મળે. અંગત જીવનના પ્રશ્નો પૂર્ણ થાય. લ કે સગાઇના કાર્યર્માં સફળતા મળે. વિજાતીય આકર્ષણ વધવાનું. આત્મવિશ્ર્વાસ વધવાનો સંતાનોની પ્રગતિ માટે સારો સમય રહે. સંસ્થામાં કોઇ હોદ્દો પ્રાપ્ત થાય. તમારે આત્મવિશ્ર્વાસને કાબુમાં રાખવો પડશે.
ઉધારી ધંધાથી દુર રહેવું સ્વાસ્થ્ય બાબત હાર્ટની તકલીફવાળાઓએ સાવધાની રાખવી. કર્જ લેવાથી દુર રહેવું કાનૂની પ્રશ્નોમાં સમાધાનકારી વલણ લાભદાયક રહેવનું. ઇમ્પોર્ટ એકસપોર્ટના બીઝનેશથી લાભ થવાનો.
વૃષભ
તમારા પરિવારના સભ્યો સાથે તમારે સુમુળભયુ વલણ રાખવું હીતાવહ રહેશ. લ ઇચ્છુકોને સફળતાવાળો સમય રહેવાનો. યુવા વર્ગને રોમાન્સમાં સફળતાવાળો સમય રહેશે. નવી ભાગીદારી ધંધો સફળ થવાનો. મુસાફરી માટે સારો સમય રહે. ધાર્મિક કાર્ય સફળ થવાનું. માતાનો સહકાર સારો રહે. નવું મુુડી રોકાણ સમજીને કરવું.
તમોને નોકરીમાં ફેરફારો થવાના ચાન્સ ઉભા થાય. રાજકીય વ્યકિતઓને લાભ રહે. કાયમી વિદેશમાં વસવાટ કરવાની યોજના આગળ વધે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહેવાનેું. મિત્રોનું વર્તુળ વધે. સ્વાસ્થ્ય બાબત ડાયાબીટીસ જેવી બીમારીથી સાવધ રહેવું.
મિથુન
કાર્યભાર રહેવાનો જેના કારણે તમારે સ્વાસ્થ્ય બાબત ધ્યાન દેવું. પરિવારના સભ્યોની જરૂરીયાતો વધવાની. જમીન મકાનના કાર્યમાં સફળતાવાળો સમય રહેવાનો. લેખન કાર્યથી લાભ રહેવાનો. દિશા પારખીને યોગ્ય નિર્ણય લેશો તો જરૂર કોઇ સારો લાભ મળવાનો. ધાર્મિક યાત્રા પ્રવાસ માટે સારો સમય રહે. સમાજમાં પ્રતિ ા વધે.
તમો સફળતાના શિખરો સર કરવાના તમારો આત્મવિશ્ર્વાસ વધવાનો છે. નોકરીમાં અધિકારી વર્ગનો સહકાર મળવાનો. સરકારી કામકાજામેાં સફળતા મળવાની. આવકનુંુ પ્રમાણ વધારવામાં સફળતા મળે. પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય. ઉધારીથી જાળવવું.
કર્ક
આવકનું પ્રમાણ વધવાનું છે. અહીં થોડો વ્યવહારીક અભિગમ અપનાવવો. સમય માનસિક તનાવવાળો રહેવાનો. નોકરીમાં સ્થીરતા જરૂરી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થવાની છે. બુધ્ધિપૂર્વક સામાન્ય પ્રકારની સફળતા મળે. વિચારોમાં મકકમતા રહેવાની છે. શેર સટ્ટામાં લાલચથી દૂર રહીને કામ કરશો તો જરૂરથી સારો લાભ મળવાનો.
જમીન મકાનથી તમોને કોઇ સારો લાભ મળવાના નિર્દેશો મળવાના. અટકતા કાર્યને વેગ મળવાનો. કાર્યભાર વધવાનો. સ્વાસ્થ્ય બાબત તમારે સાધારણ ટેન્શન રહે. કર્જ લઇને કોઇ સાહસ કરવાથી દૂર રહેજો. સંતાનોનો સહકાર સારો રહેવાનો. જીવનસાથીથી લાભ.
સિંહ
આવકનું પ્રમાણ વધારવામાં સફળતા મળવાની છે. પરિવારના સભ્યોનો સહકાર સારો રહેવાનો. લાંબા સમયના અટકતા કાર્યેાને વેગ મળવાનો છે. જમીન મકાનના કાર્યમાં સફળતા મળવાની. જુની બીમારીમાં રાહત થાય. પ્રતિ ા, ખુમારી જળવાઇ રહેશે. મહત્વના કાર્યેાને ઝડપથી આટોપી લેવા. કાનૂની પ્રશ્નોમાં સફળતા રહેવાની.
તમો દરેક કાર્યમાં અવઢવમાં રહેશે. આજીવિકાના સાધનોની ફેરબદલી ઇચ્છનીય નથી. માતાનો સહકાર સારો રહેવાનો. આધ્યાત્મીક ભાવના પ્રબળ રહેવાની. લ ઇચ્છુકોને લ કે સગાઇનું કાર્ય સફળ થવાનું. વિજાતીય મિત્રતાથી લાભ મેળવવામાં સફળ થવાના.
કન્યા
ભૌતિક સુખ સંપતિમાં વધારો થવાનો છે. સામાજિક કાર્યેા સફળ થવાના છે. લજીવમાં સુમેળ વધવાનો છે. કોમ્પયુટર લાઇનથી લાભ મળવાનો. સત્તા પ્રાીના યોગ છે. અટકતા કાર્યેા પૂર્ણ થાય. અધિકારી વર્ગનો સહકાર રહેવાનો. નોકરીમાં પ્રગતિ નિિત છે. જન્મના ગ્રહો પ્રમાણે બેન્ક બેલેન્સ બનાવવામાં સફળતા મળવાની. મિત્રોનો સહકાર સારા ેરહેવાનો.
તમારે પ્રવાસનો યોગ ઉભો થાય છે. અહીં તમારે જીવનસાથી સાથે મતભેદો ટાળવા. યુવા વર્ગને રોમાન્સમાં સફળતાવાળો સમય રહેવાનો. ભાઇ–બહેનોને ત્યાં માંગલીક પ્રસંગો ઉભા થાય. શેર સટ્ટાથી જન્મના ગ્રહો પ્રમાણે ચોકકસ લાભ મળવાનો. વિદેશથી લાભ રહે.
તુલા
આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. રોકાયેલા નાણા છુટ્ટા થવાના. બેન્ક લોન અંગેનું કાર્ય સફળ થાય. ભાઇ–બહેનો સાથે સુમેળ રાખવો. કાલ્પનીક પરેશાની રહે. કારણ વગરના વિચારોથી પરેશાની. મોસાળ પક્ષેથી લાભ રહેવાનો. મિલકતની ખરીદીમાં સફળતા રહે. ઇલેકટ્રોનીક લાઇનથી લાભ. ભાગીદારોનો સહકાર રહેવાનો.
તમો કોઇ સારો લાભ મેળવશો. કાનૂની પ્રશ્નોમાં સફળતા રહે. લકઝરી ચીજ વસ્તુનો લગાવ વધવાનો છે. ઇમ્પોર્ટ એકસપોર્ટના બીઝનેસથી લાભ રહે. નવી નોકરીની ઓફર આવે. હરીફો ઉ૫ર વર્ચસ્વ વધવાનું છે. પરિવારમાં વૃધ્ધિ થાય. સંતાનોની પ્રગતિ રહેવાની.
વૃષિક
ઘણા સમયથી રહેતો માનસિક તનાવ દુર થવાનો છે. આર્થિક રીતે સારો લાભ મળવાનો. વિજાતીય આકર્ષણમાં વધારો થાય. વિચારોને કાબૂમાં રાખવા. જુનવાણી મિલકતથી લાભ રહે. નવી ભાગીદારી ઓફર આવવાની છે. પિતાનો સહકાર સારો રહેવાનો. એજન્સી લાઇનથી લાભ રહે. સ્વાસ્થ્ય બાબત પેટને લગતી તકલીફથી સાધારણ પરેશાની રહે.
યુવા વર્ગને રોમાન્સમાં સફળતાવાળો સમય રહેવાનો છે. ભૌતિક સુખમાં વધારો થવાનો. અંગત બાબતમાં તમારે તમારા વિચારોને કાબૂમાં રાખવા. મહત્વના નિર્ણયોથી દૂર રહેવું. પ્રવાસમાં અવરોધો રહેવાના. મોસાળ પક્ષેથી લાભ રહેવાનો. આર્ટ લાઇનથી વિશેષ લાભ રહેવાના.
ધન
આત્મ વિશ્ર્વાસ વધવાનો છે છતાં નિર્ણયો ધીરજપૂર્વક લેવા. વિદેશથી લાભ રહે. નોકરીમાં સફળતાવાળો સમય રહેવાનો. સરકારી કામકાજોમાં સફળતા મળવાની. માતાથી લાભ રહેવાનો. અંગત લ જીવનમાં કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી. શેર સટ્ટાથી લાભ રહેવાનો. ધાર્મિક યાત્રા પ્રવાસ સફળ રહેવાનો.
લ ઇચ્છુકોએ લગ્ન કે સગાઇના કાર્યમાં નિર્ણયો ધીરજપૂર્વક લેવા જરૂરી રહે. વ્યર્થર્ ટેન્શન કારણ વગરની પરેશાની ઉભી ન થાય તેનું ધ્યાન રાખશો. અહીં તમારે બુધ્ધિ, કુનેહપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે. નોકરીમાં કોઇ ફેરફારો આ સમયમાં ન કરવા. લકઝરી ચીજ વસ્તુથી લાભ રહે.
મકર
નોકરીમાં લાભ રહેવાનો છે. મિત્રો કે ભાઇ–બહેનોનો સહકાર સારો મળવાનો છે. રાજકીય રીતે સારો લાભ મળવાનો. ધીરજપૂર્વકના નિર્ણયો સફળતા તરફ લઇ જશે. લ કે સગાઇના કાર્યમાં સફળતા મળવાની છે. મહત્વના કાર્યેા તમારે પોતે જ કરવા. બેન્ક બેલેન્સ બનાવવામાં સફળતા મળવાની. સ્વાસ્થ્યમાં સુધારો થવાનો. સામાજિક કાર્યેા સફળ થવાના.
તમોને ભાગ્યોદયની કોઇ નવી તક સાપડવાની જેમાં કોઇ સારી નોકરી કે વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થવાની. રાજકીય વ્યકિતઓનો સહકાર રહે. સંસ્થામાં હોદ્દો પ્રા થવાનો છે. વડીલો પાર્જીત મિલકતના પ્રશ્નોમાં સફળ થવાના. લાલચથી દૂર રહેવાથી જરૂર સારો લાભ મળવાનો.
કુંભ
અહીં તમોે મિત્ર વર્તુળનો સહકાર મેળવશો. અચાનક નાણાકીય લાભ મળવાનો છે. પરિવારના સભ્યોનો સહકાર મેળવશો. ૫િતાનો સહકાર સારા ેમળવાનો. ઉશ્કેરાટને કાબૂમાં રાખશો તો જરૂર સફળતા મેળવશો. મુસાફરી દરમ્યાન કોઇ અનજાન વ્યકિતની મુલાકાત કાયમ મિત્રતામાં ફેરવાઇ જાય. જમીન મકાનની ખરીદી–વેચાણના પ્રશ્નોમાં સફળતા.
કાનૂની પ્રશ્નોથી દૂર રહેવું સંયુકત પરિવારના સભ્યો સાથે મતભેદો ટાળવા. અચાનક કોઇ સફળતા મેળવશો કે જેની તમો ઘણા સમયથી રાહ જોતા હશો. નવ પરણિતોને ત્યાં સંતાન યોગ માટે સારો સમય રહેવાનો. અપેક્ષાઓને કાબૂમાં રાખવી. કેમીકલ્સ લાઇનથી વિશેષ લાભ રહે.
મીન
નાણાકીય સ્થિતિ તનાવ પૂર્ણ રહેવાની. કોઇ નિર્ણયો ન થઇ શકે તેવો સમય રહેશે. આ સમયગાળો આશા અને નિરાશાની વચ્ચે સફળતા, નિષ્ફળતાનો રહેવાનો. નોકરીમાં કોઇ ફેરફારો કરવા ઇચ્છનીય નથી. એજન્સી લાઇનથી લાભ રહે. હરીફોને કારણે પ્રગતિમાં અવરોધોનો સામનો રહેવાનો. વિચારોમાં અસ્થીરતા રહે.
તમારો આત્મવિશ્ર્વાસ વધવાનો છે. લ કે સગાઇની કાર્યવાહી આગળ વધે. જમીન મકાનના દસ્તાવેજોે જેવા કાર્યમાં સાવધાની રાખવી. પરિવારના પ્રશ્નોમાં સફળતા મળવાની. યોજનાઓ સફળ થવાની. રોમાન્સમાં સફળતાવાળો સમય રહે કે પસંદગીના લ યોગ ઉભા થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech