સાપ્તાહિક રાશિફળ : આ રાશિના જાતકોની નોકરીમાં પરિવર્તનની ઇચ્છા ફળશે, જાણો તમારું રાશી ભવિષ્ય

  • February 25, 2024 09:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેષ

સપ્તાહ દરમિયાન નોકરીમાં પરિવર્તનની ઇચ્છા ફળે. વ્યવસાયમાં મહત્વના ફેરફારો થાય. મિલકતમાં ન ધારેલી અનુકુળતા. શેર સટ્ટામાં લાભ. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા. ધાર્મિક કાર્યની ઇચ્છા ફળે.

પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય. ખર્ચ રહે. સ્વાર્થવૃત્તિને ટાળવાથી મનગમતા લાભો મેળવશો. પ્રતિામાં વધારો થાય. ગુસ્સાને લઇને મળતો લાભ ન ગુમાવો તેનું પણ ધ્યાન રાખવું. અંધશ્રધ્ધાથી દૂર રહેજો. નવી ઓળખાણથી લાભ રહે. નકારાત્મક વિચારો ટાળજો. પ્રોત્સાહિત કરે તેવા મિત્રોનું માર્ગદર્શન લેવું. વિદેશ જવાની તક મળે. રાજકીય વ્યકિતથી લાભ રહે.


વૃષભ

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં નવું રોકાણ ન કરવું. નોકરીમાં બદલીના ચાન્સ. સરકારી કાર્યેામાં સાવધાની જરૂરી. શેર સટ્ટામાં જાળવવું. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણયો ન લેવા. અપરણીતોને સફળતા રહે.

કર્જ ન થાય તે બાબત સાવધાની જરૂરી. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. એલર્જીક બીમારીથી જાળવવું. સીઝનલ ધંધાથી લાભ રહે. ઉધારીથી દૂર રહેજો. અટકતા કાર્યેા આગળ વધે. રોજીંદા કાર્યેામાં ધ્યાન દેજો. મહત્વના કાર્યેામાં અંગત ધ્યાન દેજો. જુના મિત્રોની મુલાકાતથી મનમાં ઉત્સાહ રહે. યાત્રા પ્રવાસનું આયોજન સફળ થાય.


મિથુન

સપ્તાહ દરમિયાન નોકરીમાં લાભ રહે. વેપારી વર્ગને કોઇ નવું કામ મળે. માનસિક ઉદવેગ રહે. સરકારી કામકાજમાં અવરોધ રહે. સંતાનોની પ્રગતિ થાય. નવી ભાગીદારીથી લાભ. અચાનક નાણાકીય લાભ રહે. વિજાતીય મિત્રતા થાય. સગા સ્નેહીની મુલાકાત થાય. જમીન મકાનથી લાભ. માતાથી લાભ. મહત્વના કાર્ય સફળ થાય. શનિવાર સફળતાવાળો રહે.

અપરણીતોને લગ્ન કે સગાઇના કાર્યમાં સફળતા મળવાની છે. પરિવારના સભ્યોનો સહકાર રહે. પુખ્ત વયના સંતાનોની સગાઇ કે લનું કાર્ય સફળ થવાનું. સ્વાસ્થ્ય બાબત સ્નાયુને લગતી તકલીફથી સાવધાની રાખવી. પ્રજાલક્ષી કાર્યેામાં કોઇ લાભ મળવાનો.


કર્ક

સપ્તાહ દરમિયાન નોકરીમાં પ્રમોશનના ચાન્સ રહે, સ્થળાંતર થાય. સ્વૈચ્છિક નિવૃત્તિ બાબત સફળતા. આત્મવિશ્ર્વાસ વધવાનો. ભાઇ–બહેનોથી લાભ. સરકારી કાર્યેામાં સફળતા રહે. જમીન મકાનથી લાભ. માતાનું સ્વાસ્થ્ય નબળું રહે. ઉશ્કેરાટથી દુર રહેવું. ઉધારી ધંધો ઇચ્છનીય નથી. રવિ, સોમવાર સફળતાવાળા રહે.

અપરણીતોને લગ્ન કે સગાઇનું કાર્ય આગળ વધે. પુરૂષાર્થ ફળવાનો છે. આત્મવિશ્ર્વાસને કાબૂમાં રાખવો. પિતાનો સહકાર સારો રહે. સંયુકત કુટુંબનો ધંધો સ્વીકારવો પડે. જેનાથી લાભ રહે. રાજકીય વ્યકિતઓને અચાનક કોઇ સારો લાભ મળવાનો.


સિંહ

સપ્તાહ દરમિયાન નોકરીમાં પ્રતિકુળતાઓ રહે. વ્યવસાયમાં ઇમ્પોર્ટ–એકસપોર્ટના બીઝનેશથી લાભ. કાર્યભાર રહે. શેર સટ્ટામાં અનુકુળતા રહે. લજીવનમાં મતભેદો ટાળવા. લખાણના કાર્યેામાં ઉતાવળ ન કરવી. વિદેશના પ્રવાસનો યોગ. નાની નાની બાબતોને તમારે ધ્યાનમાં લેવી જરૂરી.

મહત્વના નિર્ણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી. આત્મવિશ્વાસ જાળવવો. ઉધારી ધંધાથી દૂર રહેજો. નવી ભાગીદારી યોજના બાબત ઓફરો આવે. સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. સહકાર્યકરો સાથે કોઇ પ્રશ્નને લઇને ગેરસમજોની શકયતા રહે.


કન્યા

વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં મનગમતી જગ્યા મળે. શેર સટ્ટામાં લાભ. મિલકતના પ્રશ્નોમાં અવરોધો આવે. લગ્ન ઇચ્છુકોને સારી ઓફર આવે. સરકારી કાર્યેામાં સફળતા. લખાણના કાર્યેામાં લાભ. આત્મવિશ્ર્વાસ જાળવવો. કોઇ પ્રાકૃતિક સ્થળની મુલાકાતની ઇચ્છા ફળી શકે છે.

અચાનક ન ધારેલી સફળતા મળે. પ્રિયપાત્ર સાથે કે પરિવારના સભ્યો સાથે પ્રવાસનું આયોજન થાય. નવી ઓળખાણ લાભદાયક રહે. ભૌતિક સુખનો લગાવ રહે. લગ્નજીવનમાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. વિદેશથી લાભથી શકયતા રહે.

તુલા

સપ્તાહ દરમિયાન નોકરીમાં મનગમતી જગ્યા મળે, પ્રતિા વધે. વ્યવસાયમાં નવી યોજનામાં સફળતા. લગ્ન ઇચ્છુકોને મનગમતું પાત્ર મળે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. વિદેશ જવાની ઇચ્છા ફળે. લખાણ દસ્તાવેજોના કાર્યેામાં ઉતાવળ ન કરવી. પરિવારમાં તમારે તમારુ સ્થાન બનાવવું પડે.

પરિવારના વડીલ વર્ગ સાથે મતભેદો ટાળવા. મહત્વના કાર્યમાં કોઇ ઉતાવળ ન કરવી. વાણી વર્તનમાં ઉગ્રતા ટાળવી. તમારા ચાર્મ જળવાઇ રહે. શેર સટ્ટામાં તમારા જન્મના ગ્રહો પ્રમાણે લાભાલાભ રહેવાનો. સંતાનોની સગાઇ લના કાર્યમાં સફળતા રહે.


વૃષિક 

વ્યવસાયમાં ન ધારેલો લાભ. કેમિકલ્સ લાઇનથી વિશેષ લાભ રહે. નોકરીમાં પ્રમોશન, બદલીની શકયતા. મિલકતના પ્રશ્નોમાં લાભ. શેર સટ્ટામાં લાભ. ધાર્મિક યાત્રા પ્રવાસની ઇચ્છા ફળે. લગ્ન ઇચ્છુકોને સફળતા રહે. તમારા નિર્ણયો બીજાને પણ અસર કરી શકે ખાસ કરીને પરિવારને.

નવી ઓળખાણથી લાભ. નિર્ણય શકિત કેળવવી. નબળા વિચારોને ટાળવા. નવું આયોજન લાભદાયક રહે છતાં પણ બે વખત વિચારીને નિર્ણય લેવા. સંતાનોની સગાઇ લના કાર્યેા આગળ વધે. ભાઇ–બહેન કે મિત્રો સાથે સુમેળ રાખવો. વિદેશ જવાની ઇચ્છા ફળે.


ધન

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં અવરોધો રહે. માનસિક તનાવનો સામનો રહે. નોકરીમાં કાર્યભાર રહે. મિલકતના પ્રશ્નોમાં અવરોધો આવે. શેર સટ્ટાથી લાભ. સરકારી કાર્યેાથી દૂર રહેવું. લખાણના કાર્યેામાં સાવધાની જરૂરી. યાત્રા પ્રવાસમાં જાળવવું જરૂરી. સ્વશિસ્ત તમારા માટે ચેલેન્જ બની શકે.

લજીવનમાં ગેરસમજોથી દૂર રહેવુ. જીવનસાથીના સ્વાસ્થય બાબત પણ જાળવવું. પરિવારના સભ્યો સાથે કારણ વગરના મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. મિલકત ઉપર કોઇ કર્જ લીધુ હશે તો તેનું ટેન્શન રહેવાનું. કાયમી સ્થળાંતર કે વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળે.


મકર

નોકરીમાં કાર્યભાર રહે. વ્યવસાયમાં ભાગીદારો સાથે સુમેળ રાખવો. મિલકતથી લાભ. શેર સટ્ટાથી દૂર રહેજો. આત્મવિશ્વાસ વધારવો. સ્વાસ્થ્યના પ્રશ્નો રહે. લખાણના કાર્યેામાં ઉતાવળ ન કરવી. કર્જ ન કરવું. કમર્ફટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. મિલકતથી લાભ.

દોડધામથી દૂર રહેવું. તમારા કાર્યેામાં જ ધ્યાન દેવું. કર્મચારી વર્ગ સાથે વ્યર્થ દલીલબાજી ટાળવી. જીવનસાથીના સ્વાસ્થય બાબત સાધારણ ટેન્શન રહે. સંતાનોના પ્રશ્નોને લઇને પ્રવાસ થાય. મિત્ર વર્તુળનો સાથ સહકાર રહે. તમારી કુનેહનો સંસ્થાને લાભ મળે.


કુંભ

વ્યવસાયમાં અનુકુળતા રહે. નોકરીમાં બદલીના ચાન્સ. શેર સટ્ટાથી લાભ. લોન ઇચ્છુકોને સફળતા. જમીન મકાનથી લાભ. પરિવારના સભ્યોને સહકાર દેવો. આત્મવિશ્ર્વાસ વધવાનો. યાત્રા પ્રવાસમાં સફળતા મળવાની. દરિયાઇ જગ્યાએ વધુ અનુકુળતા રહેવાની.

યુવા વર્ગને પસંદગીના લગ્ન યોગની શકયતા. રોમાન્સમાં સફળતા. કલર, કેમિકલ્સ કે ઇલેકટ્રોનિક ક્ષેત્રે કોઇ લાભ મળવાનો. મહત્વના નિર્ણયો બાબત પરિવારના સભ્યોનો વિશ્ર્વાસ જીતવાથી લાભમાં રહેશો. જીવનસાથીને સહકાર દેવો. જીવનસાથીનું સ્વાસ્થ્ય જાળવવું.


મીન

સપ્તાહ દરમિયાન નોકરીમાં ટેન્શન રહે. આત્મવિશ્વાસ વધારવો. વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. શેર સટ્ટાથી દૂર રહેવું. કાર્યભાર હીતાવહ નથી. મિલકતથી લાભ. લ સગાઇમાં અવરોધો રહે. વિદેશથી સારા સમાચાર આવે. કર્જ ન કરવું. એલર્જી–વાયરલ બીમારીથી સંભાળવું.

નાણાકીય લેતીદેતી બાબત નબળો સમય હોય સાવધાની રાખવી. મિત્રોથી લાભ. લજીવનમાં મતભેદો ટાળવા. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત ટેન્શન રહે. હરીફો ઉપર વર્ચસ્વ પણ વધે. રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારો થાય. મોસાળથી લાભ રહે. સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application