વર્તમાન સમયમાં ઘરની અંદર પણ સનસ્ક્રીન શા માટે લગાવવું જરૂરી 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

તમને એક વચ્ચે સનસ્ક્રીન સૂરજના હાનિકારક કિરણોથી બચાવે છે આ માટે ઘરની બહાર પગ મૂકતા પહેલા સનસ્ક્રીન લગાવવું જોઈએ, જો કે વિશેષજ્ઞો એમ પણ જણાવે છે કે ઘરની અંદર રહેવા માટે પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.

 

અત્યારના સમયમાં ઘરમાં  તમામ ડિવાઇસ છે ઘરમાં રહેતી વખતે પણ અને સૂતી વખતે લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ જેવા સાધનોનો ઉપયોગ કરે છે જેમાંથી પણ હાનિકારક વિકિરણો નીકળતા હોય છે જેના દુષ્પ્રભાવથી પણ ત્વચા પર અસર પડે છે.


ત્વચા વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે ડિજિટલ પર વધતી જતી નિર્ભરતા આપણી ત્વચા માટે હાનિકારક સાબિત થઇ રહી છે, જેના કારણે સુરજના હાનિકારક કિરણોથી પોતાને બચાવી રાખવા માટેના ઉપાયો કરવા જોઈએ, અને આવી કિરણો ત્વચા પર હાનિકારક પ્રભાવ પાડતા હોય છે, તે બાબતે આપણે હજુ પણ અજાણ છીએ.

 

રિપોર્ટ પ્રમાણે આ દૃશ્યમાં પારજાંબલી વિકિરણોથી ત્વચાની સુરક્ષા થવી બહુ જરૂરી છે, કારણ કે આ સમયે પહેલા ચહેરા પર ઉમર નો પ્રભાવ દેખાડે છે, સાથે સાથે કરચલી તથા હાઈપર ટેન્શનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, આ કિરણો હાયએનર્જી હાઇપર પિગ્મેન્ટેશન મના નામે ઓળખવામાં આવે છે ,આ પારજાંબલી કિરણોની તુલનામાં ત્વચાના ઊંડાણમાં પ્રવેશ કરવાની ક્ષમતા વધી જાય છે, જેને કારણે તે ત્વચાને નુકસાન પહોંચે છે.

 

આ પરથી સ્પષ્ટ થાય છે કે ઘરથી બહાર હોય કે ઘરની અંદર હોય તો ત્વચાની સંભાળ રાખવી આવશ્યક છે, આજે પ્રભાવથી કેટલાક હજી સુધી સુરક્ષિત રહેવા માટે ઘરની અંદર પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.

 

કેરોલીન અને એલોવેરા યુક્ત સનસ્ક્રીનનો ઉપયોગ ની સાર સંભાળ માટે કરવામાં આવે તો ત્વચા ગંદકીથી દૂર રહે છે, અને તમને 24 કલાક સુરક્ષા પ્રદાન કરે છે.

 

 યુવીએ અને યુવીબી કિરણોથી ત્વચાની સુંદરતા માટે ફૂલ ટેબલસ્પૂન ઓર્ગેનિક સનસ્ક્રીનનો ઉપયોગ કરો, અને ઘરમાં રહીને પણ બે-ત્રણ કલાક લગાવ્યા બાદ ચહેરાને સાફ કરતા રહેવું જોઈએ અને ફરીથી ઉપયોગ કરતા રહેવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS