બેડી કરબલા ચોકથી જિલ્લાની ચોક સુધી 300ની પાણીની લાઈનને મંજૂરી મળી

  • June 22, 2023 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોર્ડ નો. 1 માં  બેડી થરી વિસ્તારમાં ઘણા વર્ષો થયા પાણી ની પડતી મુશ્કેલીઓ ની અવારનવાર રજુઆત કરતા કોર્પોરેટર નૂરમામદ પલેજા ની રજુઆત ને સફળતા મળી છે બેડી કરબલા ચોક થિ જિલ્લાની ચોક સુધી  300 ની પાણી ની લાઈન ને મંજૂરી મળેલ છે થરી વિસ્તાર તથા તેને લાગત આવતા ચોક  નિઝામી ચોક, ઈબ્ને અલી ચોક,ઇમામે કાસીમ ચોક, મહેબૂબ શાહ ચોક,ઇદે મિલાદુંન્નનબી ચોક, ઇમામે આઝમ ચોક તથા આસપાસ ના ચોક માં પાણી ની પડતી મુશ્કેલી દુર થશે આજરોજ પાણી ની લાઈન ના પાઇપ ઉતારવાનું ચાલુ છે જે કામ ટૂંક સમય મા ચાલુ કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application