લોકડાઉનમાં ટીવી પર ફરીથી જોઈ શકશો રામાયણ અને મહાભારત, જાણો સમય   

  • March 27, 2020 10:58 AM 731 views


 
કોરોનાના કારણે દેશભરમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે ટીવી સીરિયલોના શૂટિંગ પણ અટકી ચુક્યા છે. તેવામાં લોકોના મનોરંજન માટે ટીવીના ઈતિહાસની સૌથી વધુ લોકપ્રિય થયેલી સીરિયલો ફરીથી શરુ કરવામાં આવનાર છે.  

 

આ અંગે જાહેરાત કરતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, શનિવાર અને 28 માર્ચથી રામાનંદ સાગરની રામાયણ ફરી એકવાર દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. આવતી કાલથી દિવસમાં બે એપિસોડ રામાયણના દૂરદર્શન પર પ્રસારિત થશે. જેમાં એક એપિસોડ સવારે 9 કલાકએ અને બીજો એપિસોડ રાત્રે 9 કલાકે રજૂ થશે. 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application