કોરોનાવાયરસ વધી રહેલા સંક્રમણની વચ્ચે હજુ સુધી કોઈ નિશ્ચિત દવા કે રસી તૈયાર થઈ શકી નથી, એવામાં સ્વબચાવ માટે કેટલીક પદ્ધતિઓ અપનાવી અને જીવનમાં સુરક્ષિત રહી શકાય છે. આ માટે શરૂઆતથી જ સોશિયલ ડિસ્ટન્સની સાથે વારે વારે હાથ ધોવાનું અને માસ્ક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સંબંધમાં એક નવા સંશોધન બાદ એ બાબત કહેવામાં આવી રહી છે કે દિવસમાં ઓછામાં ઓછો 6 વખત હાથ ધોવાની અને માસ્ક પહેરી રાખવાથી 90 ટકા દૂર કરી શકાય છે.
વેલકમ ઓપન રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન પ્રમાણે 1663 લોકો પર સંશોધન કર્યા બાદ સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે માસ્કથી ચહેરાને ઢાંકી અને દિવસમાં ઓછામાં ઓછું છ વખત હાથ ધોઈને સંક્રમણનો ખતરો 90 ટકા ટાળી શકાય છે.
સનશોધનકર્તાઓએ એ પણ જણાવ્યું છે કે માસ્ક લગાવવાથી તે ખાસી થી નીકળેલા ડ્રોપલેટ્સથી થનારા સંક્રમણને 90 ટકા સુધી રોકી શકાય છે. સાફ-સફાઈ અને હાઇજિન આ બંને ઉપાયો પર કરવામાં આવેલા અભ્યાસના પરિણામો, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયથી લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂચનો અને સલાહો સાથે મળતા આવે છે.
સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે કોરોના પરિવારના તમામ શરદી ખાંસી અને શ્વાસમાં થનારી તકલીફો જેવી બીમારીઓ સાથે જોડાયેલા છે આવા સંક્રમણથી બચવા માટે વારેવારે હાથ ધોવા શ્રેષ્ઠ ઉપાય છે. આ રિસર્ચમાં એ નોંધવામાં આવ્યું છે કે જેમને ઓછામાં ઓછા છ વખત હાથ ધોયા હોય તેમાં સંક્રમણનો ખતરો ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો.
યૂનિવર્સિટી કોલેજ લન્ડનના સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે વર્ષ 2006થી 2009ની વચ્ચે વાઇરસના કારણે ફેલાયેલી બીમારીઓનો આંકડો મેળવવામાં આવ્યો હતો. તેના પર અભ્યાસ કર્યા બાદ જાણકારી મળી હતી કે સાબુ અને પાણીથી હાથ ધોયા બાદ આ બીમારીઓથી બચી શકાય છે. સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે કોરોના શરમથી બચવા માટે રોજ 6 થી 10 વખત હાથ ધોવા જરૂરી છે
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ઘરમાં તૈયાર થયેલા માસિક વધારે શ્રેષ્ઠ હોય છે એડિનબર્ગ યુનિવર્સિટી ના સંશોધનકર્તાઓએ 7 પ્રકારના ફળ પર રિસર્ચ કર્યું છે અને જણાવ્યું છે કે તેમાં મેડિકલ માસ અને હોમમેડ ભારતનો પણ સમાવેશ થાય છે ધન કરતા ઓના જણાવ્યા પ્રમાણે ડોક્ટર ફ્રેલિસિટી મેહનુલ ના જણાવ્યા પ્રમાણે ઘરમાં બનેલા માસ સીધી રીતે પ્રહાર કરતા વાઇરસને રોકવામાં મહત્વના સાબિત થાય છે.
સ્વાધ્યાય વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે એવા માસ્ક વધારે શ્રેષ્ઠ હોય છે કે જે સરખી રીતે ફેસ કવર કરી શકતા હોય સર્જિકલ અને સરસ હોમમેડ માસ્ક હવા દ્વારા ફેલાતા સંક્રમણને રોકે છે, જેથી માસ્કની ચારો તરફ થી હવા જવાની જગ્યા ન હોય અને તે વધારે સુરક્ષિત હોય છે.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ પણ લોકો દ્વારા ફેબ્રુઆરીથી બનાવેલા માસ પહેરવાની અપીલ કરી હતી તેમજ ભારતમાં ઘર પર બનેલા માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી માસ્કને ઘરે સાફ કરીને સુકાવી અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ પણ જણાવવામાં આવી છે, બજારમાં માસ્કની કમીને પૂર્ણ કરવા માટે ઘર પર બનેલા માસ્ક ની ભૂમિકા મહત્વની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech