જે સારા કામ કરતા હોઈ તેને જીતાડવા તો પડેજને, ૮૦ વર્ષના માજીએ શું કહ્યું વાંચો

  • February 28, 2021 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે વિંછીયા ગામના ૮૦ વર્ષના સમજુબા લાકડીના ટેકે ધીમે ધીમે મતદાન મથક પર પહોંચે છે. સમયની સાથે સાથે સાંભળવાનું ને દેખાવાનું બહુ નહીં, પણ એમની દ્રષ્ટિ હજુએ એટલી જ તીક્ષ્ણ. સમજુબાને પૂછ્યું કે મત શુકામ આપવો જોઈએ ? તો સમજુબાએ સમજદારીની વાત કરી કહ્યું કે, આપણી આજુબાજુના જે લોકો સારા કામ કરતા હોઈ તેને જીતાડવા તો પડેજને...
 

 

અનુભવે ઘણું શીખવ્યું હોઈ મતદાનનુ મહત્વ તેઓ સારી રીતે જાણે છે. સમજુબા સંગ્રામભાઇ કહે છે કે, દરેક મતદાનમાં મત તો આપવાનોજ. હા અને, જતા જતા પણ આડોસી પાડોસીની બહેનોને પણ મત આપવા જજો તેવી હાંક મારતા જાઈ. સમજુ બાની જેમ દરેક નાગરિકે તેમના મતાધિકારનો સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS