BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા  :  મોટા આસોટા માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો 

  • April 25, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા  :  મોટા આસોટા માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ ૨૦૨૬ને અનુલક્ષીને  નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 


જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટા આસોટા માધ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા રેલી, સ્લોગન, પોસ્ટર મેકિંગ તેમજ મતદાન જાગૃતિ અંગેના શપથ ગ્રહણ કરાયા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application