ધારાસભ્યોના કોરોના ટેસ્ટ થતાં કોંગ્રેસના 3 અને ભાજપના એક ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ, વિગતો વાંચવા કરો ક્લિક

  • October 28, 2020 02:04 AM 1096 views

 

વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા આજે સત્રમાં હાજર રહેનાર તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

 

આજે વિધાનસભા સંકુલમાં જ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જેમાં પુનાભાઈ ગામીત, નાથાભાઈ પટેલ અને વિરજીભાઇ ઠુંમરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ભાજપના કનુ પટેલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application