કોરોના સંકટ વચ્ચે વારંવાર જોવાઈ રહ્યો છે ધર્મેંદ્રનો આ Video

  • May 11, 2021 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસએ દરેકના જીવન પર ભારે અસર કરી છે. બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી લહેરમાં ઘાતક બનેલા કોરોનાના કારણે લોકોના મનમાં ગભરાટ પણ ફેલાઈ ગયો છે. બીજી લહેરમાં બોલિવૂડના પણ અનેક સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં અક્ષય કુમાર, સોનુ સૂદ, રણબીર કપૂર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, મિલિંદ સોમન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.

 

 

આ મુશ્કેલ સમયગાળામાં સ્ટાર્સ દરેક વ્યક્તિ તેમની રીતે મદદ કરવા આગળ આવ્યા છે. તેવામાં હવે બોલિવૂડના લેજન્ડરી અભિનેતા ધર્મેન્દ્રએ એક વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. ધર્મેન્દ્રએ આ વીડિયો શેર કરી લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે અને કોરોનાથી પોતાની જાતને સુરક્ષિત કેમ રાખવી તેની સુચના આપી છે. ધર્મેન્દ્રએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS