શું તમને શાકભાજી-અનાજ-કરીયાણુ મેળવવામાં મુશ્કેલી છે ? તો તમારા મ્યુનિસિપલ વોર્ડ ઓફિસરને કોલ કરો

  • March 25, 2020 09:26 PM 1048 views

રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા નાગરિકોને શાકભાજી, અનાજ કે કરીયાણુ મેળવવામાં મુશ્કેલી પડતી હોય તો તેઓ તેમના વોર્ડના મ્યુનિસિપલ વોર્ડ ઓફિસરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી તેમને જાણ કરશે તો તુરંત તેમની જરૂરિયાત મુજબની ચીજ- વસ્તુઓ મળી રહે તે માટેની વ્યવસ્થા કરાવશે.