BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠકો યોજાઈ

  • June 03, 2026 09:51 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠકો યોજાઈ

 
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠકો જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે યોજાઈ હતી. જેમાં માતૃ બાળ મરણ, સંચારી રોગો, તમાકુ મુક્તિ, જન્મ મરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન, આયુષ્માન યોજનાના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કલેકટર રાજેશ તન્ના દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. 

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી.ચોબીસા, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ તેમજ  આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ અને અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application