જામનગરમાં માતા-પિતાનું પુજન કરી વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરી

  • February 14, 2020 03:46 PM 40 views

  • જામનગરમાં માતા-પિતાનું પુજન કરી વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરી

જામનગરમાં વેલેન્ટાઇન-ડેની શાળાઓમાં અનોખી રીતે ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પુજન કર્યું

જામનગરમાં વેલેન્ટાઇન-ડેની શાળાઓમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની SVM શાળામાં માતા-પિતા પુજન દિવસ તરીકે આજના દિવસને ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પુજન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા DEO એ આ એક અનોખો પ્રયાસ કર્યો હતો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application