વડોદરા : પથ્થરગેટ ઉપલા ફળિયાના રહીશોનો વિરોધ, ક્વોરેન્ટાઇલ કરાયેલા વિસ્તારમાંથી લોકો નોન ક્વોરેન્ટાઇલ વિસ્તારમાંથી થઈ રહ્યા છે પસાર

  • May 20, 2020 06:34 PM 376 views

વડોદરામાં ક્વોરેન્ટાઇલ કરાયેલા વિસ્તારમાંથી લોકો નોન ક્વોરેન્ટાઇલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે પથ્થરગેટ ઉપલા ફળિયાના રહીશોએ વિરોધ નોંધાવતા પોલીસને સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application