વડોદરામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, શ્રીલંકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી મહિલાએ તોડ્યો દમ

  • April 06, 2020 11:37 AM 552 views

 

વડોદરામાં કોરોના વાયરસથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. આ દર્દી 62 વર્ષની મહિલા છે જેની સારવાર એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી હતી.  નિઝામપુરા વિસ્તારની આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી શ્રીલંકાની હતી અને તે 18 માર્ચથી સારવાર હેઠળ હતા. આ સાથે જ વડોદરામાં કોરોનાથી મૃત્યુઆંક 2 થયો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application