વડોદરા : જવેલર્સના શો રૂમમાં આગ

  • May 22, 2020 07:26 PM 467 views

વડોદરામાં લોકડાઉનમાં રાહત મળતાની સાથે આગના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા શ્રી મુક્ત જવેલર્સના શો રૂમમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application