આજે વડોદરા સ્થિત હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ તળાવમાં પલટી મારી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. હાલની પ્રાથમિક માહિતી મૂજબ, બોટમાં ક્ષમતા કરવા વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાની માહિતી મળી છે. ફાયર ફાઈટર્સ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
સૂત્રો મુજબ એક શિક્ષિકાએ જણાવ્યું કે આ બોટમાં અંદાજે ૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો સવાર હતા. હાની માહિતી મુજબ બોટ પલટી જતાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જો કે આ આંકડો વધી શકે છે. દુર્ઘટનામાં સાત બાળકો ઇજાગ્રસ્ત થયા તેમજ ૫ વિદ્યાર્થી હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હોવાનું સામે આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનંત અંબાણી દ્વારકા પહોંચે એટલે ભવ્ય સ્વાગતની તૈયારી માટે યોજાઇ ખાસ બેઠક
April 05, 2025 11:15 AMઅસુરક્ષિત લોનમાં ૨૧૦૦૦ ટકાનો વધારો, પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભારે દહેશત
April 05, 2025 11:03 AMજામનગરમાં સવારે ઝાકળ, બપોરે અગનવર્ષા, રાત્રે ઠંડો પવન
April 05, 2025 11:03 AMબેંગકોકમાં નોકરીની આશાએ ગયેલા ત્રણ યુવાનો મહામુસબીતે ભારત પરત ફર્યા
April 05, 2025 11:02 AMરાજકોટીયન્સ બપોરે બહાર નિકળવામાં ધ્યાન રાખજો, હવામાન વિભાગની આગ ઝરતી આગાહી
April 05, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech