ગેરેંટી કે 10 જ મિનિટમાં ચમકી જશે ચહેરો, બસ કરો આ સરળ કામ

  • March 11, 2020 02:06 PM 1293 views

 

નિષ્તેજ ત્વચા, ડ્રાય સ્કીન, સન બર્ન, બ્લેકહેડ સહિતની દરેક સમસ્યા તમારા માટે ભૂતકાળ બની જશે અને તે પણ એક જ વસ્તુના ઉપયોગથી. જી હાં તમે સ્કીન કેર માટેને અનેક નુસખા ટ્રાય કર્યા હશે. પરંતુ જ્યારે તમે આ ઉપાય અજમાવશો ત્યાર પછી અન્ય કોઈ ઉપાય કરશો નહીં. 

 

ત્વચાની અનેક સમસ્યાનો એક ઈલાજ સાબિત થશે ટામેટું. જી હાં ટમેટું એવી વસ્તુ છે જે સલાડમાં ખાવા ઉપરાંત તમારા સૌંદર્યને વધારવાના ઉપયોગમાં પણ આવી શકે છે. ટામેટાથી જે રિઝલ્ટ તમને સ્કીન પર જોવા મળશે તે જોઈ તમને પણ આશ્ચર્ય થઈ જશે. 

 

સૌથી પહેલા ટામેટાને છીણી લો અને તેને ગરને ચહેરા પર સારી રીતે લગાવો. હવે 10 મિનિટ રેસ્ટ કરો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. જો તમારા ચહેરા પર રોમછિદ્ર વધારે હોય તો ટામેટાનો રસ 15 મિનિટ સુધી લગાડી રાખવો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application