નાઈટ ક્રીમ તરીકે આ કુદરતી પદાર્થનો કરો ઉપયોગ અને ત્વચાને ચમકાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સવારે ઉઠીને જો તમારો ચહેરો ઝાંખો લાગતો હોય કે ગરમીના કારણે તમારા ચહેરાની કુદરતી સુંદરતા ખોવાઈ ગઈ હોય તો તમારે નાઈટ કેર કરવાની જરૂર છે.નાઈટ કેર માટે તમે કોઈપણ ફેસપેક ટ્રાય કરવાને બદલે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરો તે શ્રેષ્ઠ વિકલ્પ છે.એલોવેરાનો ઉપયોગ નાઈટ ક્રીમના રૂપમાં કરવામાં આવે છે, ચાલો જાણીએ કેવી રીતે કરીશું તેનો ઉપયોગ.


એલોવેરામાં કેલ્શિયમ, તાંબુ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નીશિયમ બહોળી માત્રામાં મળી આવે છે, અને તેમાં વિટામિન કેના ગુણો પણ મળી આવે છે.

 

એલોવેરાના જેલમાં વિટામિન ઈ વિટામિન સી વિટામિન બી-1 બી-2 અને વિટામિન એ બી1 બી2, નિયાસિન અને ફોલિક એસિડ પણ મળી આવે છે.

 

એલોવેરા જેલમાં કેટલાક લીંબુના ટીપા નાખો અને આ મિશ્રણને સુતા પહેલા પોતાના ચહેરા અને ગરદન પર લગાવો. સવારે ઉઠીને ત્વચાને પાણીથી સાફ કરો અને તમને મળશે ચમકતી અને લીસ્સી ત્વચા. 

 

તમે ઈચ્છો તો સવારે ઉઠી અને લગાવ્યા બાદ અડધા કલાક બાદ ચહેરો ધોઈ અને નાઈટ ક્રીમ પણ લગાવી શકો છો.

 

જો તમારી ત્વચા ખૂબ જ સુખી હોય તો તમે એલોવેરાના જેલમાં એસેન્શીયલ ઓઇલના કેટલાક ટિપા કે કોલ્ડ પ્રેસડ કોકોનટ ઓઇલ પણ મિક્સ કરો, આ મિશ્રણન તમારી ત્વચા માટે પરફેક્ટ છે, અને સંપૂર્ણ રીતે નેચરલ આઇસ ક્રીમ પણ બની શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS