UPSC 2020નું નોટિફિકેશન જાહેર, 796 પોસ્ટ્સ પર થશે ભરતી

  • February 12, 2020 04:09 PM 56 views

યુપીએસસી 2020નું નોટિફિકેશન આયોગની સત્તાવાર વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે. ઉમેદવારો વેબસાઈટ પરથી તમામ વિગતો ચકાશી શકે છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ છે. આ પરીક્ષા માટે મહિલા / એસસી / એસટી / બેંચમાર્ક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. અન્ય ઉમેદવારોએ ભરવાની ફીની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવી છે. આજથી જ આ પરીક્ષા માટે અરજીઓ કરી શકાશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application