લોકડાઉનમાં પાર્લર તો જઈ નહીં શકાય તેવામાં આ ઘરેલુ નુસખાથી દૂર કરો અપર લિપ્સના વાળ

  • March 31, 2020 01:00 PM 947 views

 

જે યુવતીઓ રેગ્યુલર પાર્લરમાં અપર લિપ્સ કરાવતી હોય છે તેમના માટે લોકડાઉનનો સમય મુશ્કેલી વધારનાર છે. કારણ કે હાલ પાર્લરો તો બંધ છે. પરંતુ અપર લિપ્સ તો તેના સમયે કરાવવી જ પડે છે. તેવામાં કરવું શું ? આ સમસ્યાને દૂર કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો. અપર લિપ્સના વાળ દૂર કરવા માટે આ પેક બનાવો..

 


સૌથી પહેલા એક વાટકીમાં દૂધ ગરમ કરો. આ દૂધ અડધુ રહે એટલે તેમાં હળદર ઉમેરો અને પેસ્ટ બને ત્યાં સુધી ગરમ કરો. હવે આ પેસ્ટ થોડી ઠંડી થાય એટલે તેને અપર લિપ્સ પર લગાડો. આ પેસ્ટને 15 મિનિટ ત્યાં લગાવી રાખો અને ત્યારબાદ તે સુકાઈ જાય એટલે મસાજ કરતાં કરતાં તેને દૂર કરો. આ ઉપાય સપ્તાહમાં 2 વાર કરવાથી અપર લિપ્સની સમસ્યા દૂર થઈ જશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application