અ'વાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પડ્યા પર પાટુ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અમદાવાદ સહિતના જિલ્લાઓના હવામાનમાં પલટો આવ્યો છે. બપોર બાદ રાજ્યના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતાં ખેડૂતોના ચિંતા વધી ગઈ છે.  આજે સાંજે અમદાવાદના એસજી હાઈવે, સેટેલાઈટ, બોપલ, વૈષ્ણોદેવી સર્કલ, ઘાટલોડીયા, પેથાપુર અને વિરમગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે પણ ધોધમાર વરરસાદ થયો હતો.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS