યુ.એ.ઇ.એ ભારતથી ઉડાન ભરનાર ફ્લાઈટ પરનો પ્રતિબધં ૩૦ જૂન સુધી લંબાવ્યો

  • June 02, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુ.એ.ઇ. એ ભારતથી ઉડાન ભરનાર ફ્લાઈટ પર નો પ્રતિબધં લંબાવી દીધો છે જેના લીધે લાખો ભારતીયોને આંચકો લાગ્યો છે.અમીરાત એરલાઇન્સ દ્રારા ભારતની લાઇટસ પર ૩૦ જૂન સુધીનો પ્રતિબધં જાહેર કર્યેા છે..

 

કોરોનાની મહામારી ના પગલે ભારતથી ઉડાન ભરતી ફલાઇટ ૩૦ જૂન સુધી સસ્પેન્ડ કરી દીધી છે. એરલાઇન્સ એ જણાવ્યું છે કે છેલ્લા ૧૪ દિવસમાં ભારતનો પ્રવાસ કરનાર યાત્રિકોને સંયુકત અરબ દેશમાં પ્રવાસ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં.

 


યુ એ ઇ ના નાગરિક, ગોલ્ડન વિઝા અને રાજનીતિ સંબંધિત વ્યકિતઓ કે છે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા હશે તેમને જ માત્ર મંજૂરી આપવામાં આવશે. ૨૪ એપ્રિલ થી ભારત દેશમાં ભારત ની લાઈટ પર પ્રતિબધં લગાવવામાં આવ્યો હતો અને તેની મર્યાદા હજુ લંબાવાઇ છે.

 


૧૧ દેશોમાં ટ્રાવેલ પ્રતિબધં હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે યારે કોરોના ને લઈને ભારત સહિત હજુ ૧૩ દેશ રેડ લિસ્ટમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021