આજી–૧ અને ન્યારી–૧ ડેમમાં બે લાખ ગ્રાસ સ્કાર્પ માછલી તરતી મુકાઈ

  • July 22, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેમમાં થતી લીલ અને શેવાળ દૂર કરવા ભૂજથી માછલીઓ મંગાવાઈ


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજી–૧ અને ન્યારી–૧ ડેમમાં ૨,૦૦,૦૦૦ સ્કાર્પ માછલી મંગાવીને ડેમમાં તરતી મુકવામાં આવી છે. જળાશયોમાં થતી લીલ અને શેવાળ જ જેનો મુખ્ય ખોરાક છે તેવી સ્કાર્પ માછલી ડેમમાં નાખવાથી ડેમના પાણીની લીલાશ દૂર થઈ જશે તેવી આશા મહાપાલિકાના ઈજનેરોને છે. આ કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS