ભુજમાં મારામારીની બે ઘટના નોંધાઇ

  • October 28, 2020 02:04 AM 618 views


ભુજના જુની રાવલવાડી મેલડી માતાના મંદિર પાસે રહેતા ભચીબેન બાબુભાઇ સોલંકી (ઉ.વ.૪૫)ને કચરો ફેંકવા મુદે લાલા લખુ પરમાર, ડાયા પ્રેમજી પરમાર બન્ને જણાઓએ લાકડીથી માર મારી ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો સામે પક્ષે ઘાયલ ગોવિંદ દયારામ પરમાર (ઉ.વ.૩૫)ને ભરત બાબુ સોલંકી અને ધમા બાબુ સોલંકીએ છરીથી અને ધકબુસટથી માર મારતાં હોસ્પિટલમાં દાખલ થયો હતો.


યારે બીજા બનાવમાં રાજેન્દ્રનગરમાં રહેતા અનવર આદમ સમા (ઉ.વ.૩૪)ને વ્યાજના રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી કરીને આરીફ અભુભકર નામના શખ્સે મોઢાના ભાગે લોખંડનો પચં અને ધકબુશટનો માર મારતાં હોસ્પિટલમાં દાખલ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application