ગણદેવીમાં પોણા બે, વિજયનગરમાં દોઢ ઇંચ વરસાદ: બાકી બધે કોરૂકટ

  • June 30, 2021 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી જિલ્લાના ગણદેવી માં પોણા બે ઇંચ અને સાબરકાંઠાના વિજયનગરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે એ સિવાય સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદના વાવડ ની.
સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ૨૨ તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે અને એક ી દસ મિલી મીટર પાણી પડ્યું છે.


ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હજુ હળવો ી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતું કરે છે પરંતુ દિવસો દિવસ વરસાદ ની માત્રા અને વિસ્તાર સતત ઘટી રહ્યા છે આવતીકાલી જુલાઈ માસ શરૂ ઇ રહ્યો છે પરંતુ પ્રમ સપ્તાહમાં સારો વરસાદ પડે તેવા કોઇ એંધાણ જોવા મળતા ની.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS