અનિતા હંસનંદાની છે પ્રેગનેન્ટ, ઈંસ્ટા પર વીડિયો શેર કરી ચાહકોને આપ્યા ગુડન્યુઝ

  • October 28, 2020 02:10 AM 2289 views

સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ રહેતી અભિનેત્રી અનિતા હસનંદનીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર ચાહકોને સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે. અનિતાઓ પોતાની ગર્ભાવસ્થાની ઘોષણા કરી છે.  અનિતા હસનંદની 39 વર્ષની ઉંમરે માતા બનશે. તેણે પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે એક વિડિઓ શેર કરી છે અને ટૂંક સમયમાં નવા મહેમાનના આવવાની ઘોષણા કરી છે. તે 

 
અનિતાએ પતિ રોહિત રેટ્ટી સાથે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંનેએ થોડી મિનિટોમાં તેમની લવસ્ટોરી બતાવી છે. પહેલીવાર  મળવું, પ્રેમ થવો, પ્રપોઝ કરવું, લગ્ન કરવા અને હવે માતાપિતા બનવા સુધીની સફર તેણે દર્શાવી છે.  અનિતાએ ચાહકોને આશ્ચર્યચકિત કરી પો  બેબી બમ્પ ફ્લોંટ કર્યું છે. અનિતા અને રોહિતના લગ્ન 2013 માં થયા હતા. અનિતા લગ્નના સાત વર્ષ પછી 39 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે. 

 

View this post on Instagram

❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy

A post shared by Anita H Reddy (@anitahassanandani) on Oct 10, 2020 at 5:24am PDT


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application