31 માર્ચ પછી ટીવીના બધા જ શો થશે રિપીટ, કરોડોનું થશે નુકસાન

  • March 23, 2020 11:02 AM 550 views

 

કોરોના વાયરસના કારણે ટીવી સીરિયલોનું શૂટિંગ અટકી ગયું છે અને મુંબઈમાં આગામી દિવસો માટે પણ લોકડાઉન રહેશે જેથી ટીવી ઈંડસ્ટ્રીને કરોડોનું નુકસાન થઈ શકે છે. આ અંગે જાણવા મળ્યાનુસાર 31 માર્ચ સુધીના એપિસોડ શૂટ થયેલા છે ત્યારબાદ તમામ સીરિયલોના એપિસોડ રિપીટ થશે. આ કારણે અંદાજે 100 કરોડનું નુકસાન થશે.