ટીવી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી

  • August 01, 2020 11:00 AM 923 views

 

એક ટીવી ચેનલમાં કામ કરનારી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી લીધી છે. રિપોટર્સ મુજબ, હજુ સુધી સ્પષ્ટ્ર થયું નથી કે પ્રિયાએ આ પગલું કેમ ભયુ છે. પ્રિયાને ઓળખતા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યકત કરી છે. એક વ્યકિતએ લખ્યું છે કે, આવું કોઈપણ પગલું ભરતા પહેલા મિત્રો અને સગા–સંબંધી જોડે વાત કરવાની હતી. પ્રિયા ન્યૂઝ એન્કરની સાથે એક સારી મોડલ પણ હતી. પ્રિયાના મોતના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ પ્રિયાના આત્મહત્યાના સામચારને કારણે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application