છોટા ઉદેયપુરમાં લોકોએ રોકી ટ્રેન

 • February 07, 2020 01:49 PM 40 views

 • છોટાઉદયપુર
 • રાઠવા સમાજ ના આપેલા બંધ ને લઇ આદિવાસી લોકો  રસ્તા પર ઉતરી આવ્યા, 
 • રાઠવા સમાજ ના લોકો આક્રોશમા
 • રસ્તા પર ઝાડો કાપ્યા.તો કેટલીક જગ્યાએ ટાયરો સળગાવી વિરોધ નિધાવ્યો,
 • રાઠવા સામાજ દ્રારા છોટાઉદેપુર જિલ્લા બંધ ને પગલે બોડેલી રેલવે સ્ટેશન પર પહોંચી છોટાઉદેપુર થી વડોદરા જતી ટ્રેન ને રોકી
 • પાવીજેતપુર ખાતે રાઠવા સમાજે માર્ગ આડે ટાયરો સળગાવ્યા....
 • એસ. પી. તેમજ ડી.વાય. એસ. પી. ને રસ્તો ન આપી ઘેરાવ કરતા પરત છોટા ઉદેપુર જવાની ફરજ પડી...
 • એસ. પી. એમ. એસ. ભાભોર બોડેલી પોલીસ કાફલા સાથે જતા હતા...
 • આદિવાસીઓનો રોષ જોઇ પરત ફરવાની ફરજ પડી...
 • સમસ્ત રાઠવા આદિવાસી સમાજે આપ્યું છે જિલ્લા બંધનુ એલાન....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application