ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ઝડપી બોલર બ્રેસમેને દાવો કર્યો છે કે 2011માં આવેલ ટેસ્ટ દરમિયાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની 100મી સદી ફટકારવાની સાક્ષી બનવા જઈ રહ્યા હતા, ઓસ્ટ્રેલિયાના અમ્પાયર રોડ ટકરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સચિન તેંડુલકરે આ મેચમાં સેન્ચ્યુરી ચૂકી ગયા હતા, પરંતુ જો તે સદી ફટકારી દેતતો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેમની 100મી સદી હોત.
ટીમ બ્રેસ્નેનેએ જણાવ્યું છે કે 2011 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ સચિન તેંડુલકરે પોતાની 90મી સદી પૂર્ણ કરી હતી, અને ઓવેલમાં ચોથા ટેસ્ટના બીજા દાવમાં 91 રન બનાવી અને રમી રહ્યા હતા, ત્યારે તેમના દડા પર ઓસ્ટ્રેલિયન અમ્પાયર રોડ ટકરે તેને એલબીડબ્લ્યુ આઉટ આપી દીધો હતો.
ટીમ બ્રેસનેને યોર્કશાયર ક્રિકેટ કવરેજ ઓફ પ્રોડક્ટ દરમિયાન આ બાબત જણાવી હતી તે દવાઓ કદાચ લેગસાઈડથી બહાર જઈ રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના અમ્પાયરે તેને આઉટ આપી દીધા હતા.
તેણે વધુમાં જણાવ્યું હતું કે અમને બંનેને જાનથી મારવાની ધમકી મળી હતી અને મને અને અમ્પાયરને ત્યારબાદ તમે આ પ્રકારની ધમકીઓ મળી હતી, મને ટ્વિટર પર પણ ધમકી મળી અને લોકોએ તેના ઘર પર પત્ર પણ લખ્યા હતા, અને જાનથી મારવાની ધમકી પણ આપી હતી, સાથે લખ્યું હતું કે તમે આઉટ કઈ રીતે આપી દીધું. દડો ડાબી બાજુથી બહાર જઈ રહ્યો હતો.
ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન અમ્પાયરે પોતાની સુરક્ષા વધારવી પડી હતી તેમજ તેમના ઘરની આસપાસ પોલીસને તૈનાત કરવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech